Thursday, May 9, 2013

Thanks and apologies - આભાર તથા માફી


Thanks and apologies - આભાર તથા માફી

thanks for your ...તમારો આભાર તમારી...
helpમદદ માટે
hospitalityઆગતા- સ્વાગતા માટે
emailઈ-મેલ માટે
 
I'm sorryમને ખેદ છે.
I'm really sorryમને ખરેખર ખેદ છે.
 
sorry I'm lateમાફ કરશો, હું મોડો છુ.
sorry to keep you waitingતમને રાહ જોવડાવા બદલ માફ કરશો.
sorry for the delayમોડુ કરવા બદલ માફ કરશો.

No comments:

Post a Comment