Wednesday, May 8, 2013

સાદો ભવિષ્યકાળ ( Simple Future Tense )


સાદો ભવિષ્યકાળ ( Simple Future Tense )


વ્યાખ્યા : 
 P  =  ક્રિયા થશે.
N  = 
ક્રિયા નહિ થાય.

યાદ રાખો : 
.          આ કાળ સામાન્ય રીતે ક્રિયાપદ ની સાથે લાગે છે.
૨. આ કાળ સિવાય બધા જ Future  Tense  માં હોઈશ, હશે, હોઈશું, જેવા શબ્દો લાગે છે.
૩. આ કાળ માં હશેશબ્દ લાગશે નહિ.

.          દા. ત.
P  =  રામ પૂજા કરશે.
N  = 
રામ પૂજા નહિ કરે.

P  =  માનસી ગીત ગાશે.
N  = 
માનસી ગીત નહિ ગાય.

P  =  સોનલ ગાડી ચલાવશે.
N  = 
સોનલ ગાડી નહિ ચલાવે.

P  =  અમિત નવો ફોન ખરીદશે.
N  = 
અમિત નવો ફોન ખરીદશે નહિ.

P  =  સોહમ ઘરે આવશે
N  = 
સોહમ ઘરે નહિ આવે.

Use   -  Active Voice

Sub + will/shall + NOT + V1 + obj
will/shall + NOT + sub + v1 + obj + ?
Wh + will/shall + NOT + sub + v1 + obj + ?

Use   -  Passive Voice

Obj + will/shall + NOT + be + v3 + by sub
will/shall + NOT + obj + be + v3 + by sub + ?
Wh + will/shall + NOT + obj + be + v3 + by sub + 

No comments:

Post a Comment