Thursday, May 9, 2013

રેસ્ટોરેંટ માં


During the meal - જમવાના સમય દરમ્યાન

શુ તમે કોઈ વેટર નુ ધ્યાન ખેચવા માગતા હોવ તો માફ કરશો, ઍમ કહેવુ ઍ સૌથી નમ્ર રસ્તો છે
excuse me!માફ કરશો!

અહી કેટલાક બીજા વાક્યો છે જેનો તમે જમવા દરમ્યાન ઉપયોગ કરી શકશો
enjoy your meal!તમારુ જમવાનુ માણો!
bon appétit!તમારુ જમવાનુ માણો!
 
would you like to taste the wine?શુ તમે વાઇન ચાખવાનુ પસંદ કરશો?
 
could we have ...?શુ અમે... લઈ શકીઍ?
another bottle of wineહજુ ઍક વાઇન ની બૉટલ
some more breadથોડી વધારે બ્રેડ
some more milkથોડુ વધારે દૂધ
a jug of tap waterનળ ના પાણી નો ઍક જગ
some waterથોડુ પાણી
still or sparkling?સાદુ કે સોડા વાળુ
 
would you like any coffee or dessert?શુ તમે કૉફી અથવા કઈ મીઠુ લેવાનુ પસંદ કરશો?
do you have any desserts?શુ તમારી પાસે કોઈ મીઠી વાનગી છે?
could I see the dessert menu?શુ હું મીઠી વાનગી ની યાદી જોઈ શકુ?
 
was everything alright?શુ બધુ બરાબર હતુ?
 
thanks, that was deliciousઆભાર, તે ઘણુ સરસ હતુ

Problems - મુશ્કેલીઓ

this isn't what I orderedઆ ઍ નથી જે મે ઑર્ડર કરેલુ
 
this food's coldઆ ખાવાનુ ઠંડુ છે
this is too saltyઆ ઘણુ ખારૂ છે
this doesn't taste rightઆનો સ્વાદ બરાબર નથી
 
we've been waiting a long timeઅમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે
is our meal on its way?શુ અમારૂ જમવાનુ આવી રહ્યુ છે
will our food be long?શુ અમારા ખાવાને વાર લાગશે?

Paying the bill - બિલ ભરવુ

the bill, pleaseમહેરબાની કરીને, બિલ લાવશો
could we have the bill, please?મહેરબાની કરીને, અમને બિલ મળશે?
 
can I pay by card?શુ હું કાર્ડ દ્વારા ચૂકવણી કરી શકુ?
do you take credit cards?શુ તમે કાર્ડ લો છો?
 
is service included?શુ સર્વિસ નો સમાવેશ થયેલો છે?
can we pay separately?શુ અમે અલગ થી ચૂકવી શકીઍ?
 
I'll get thisહું આ લઈ આવુ છુ
let's split itતેને અલગ કરી નાખીઍ
let's share the billચાલો બિલ વહેંચી લઈઍ

Things you might see - વસ્તુઓ જે તમે કદાચ જુઓ

Please wait to be seatedમહેરબાની કરીને, બેસવા માટે રાહ જુઓ
Reservedઆરક્ષીત
Service includedસર્વિસ સમાવિષ્ટ
Service not includedસર્વિસ સમાવિષ્ટ નથી


Booking a table - ટેબલ આરક્ષીત કરાવવુ

do you have any free tables?શુ તમારે ત્યા કોઈ ટેબલ ખાલી છે?
 
a table for ..., pleaseમહેરબાની કરીને ઍક ટેબલ ...
twoબે
threeત્રણ
four
 
I'd like to make a reservationહું આરક્ષણ કરાવવા માગુ છુ
I'd like to book a table, pleaseમહેરબાની કરીને,હું ઍક ટેબલ આરક્ષિત કરાવવા માગુ છુ
 
when for?કયા દિવસ માટે?
for what time?કેટલા વાગ્યે?
 
this evening at ...આજે સાંજે... વાગે
seven o'clockસાત
seven thirtyસાડા સાત
eight o'clockઆઠ
eight thirtyસાડા આઠ
 
tomorrow at ...કાલે ... વાગે
noonબાર વાગે
twelve thirtyસાડા બાર
one o'clockઍક વાગે
one thirtyદોઢ વાગે
 
for how many people?કેટલા જણા માટે?
 
I've got a reservationમારૂ આરક્ષણ છે
do you have a reservation?શુ તમારુ આરક્ષણ છે?

Ordering the meal - જમવાનુ ઑર્ડર કરવુ

could I see the menu, please?મહેરબાની કરીને, શુ હું મેનુ જોઈ શકુ?
could I see the wine list, please?મહેરબાની કરીને, શું હું વાઇન ની યાદી જોઈ શકુ?
 
can I get you any drinks?શુ હું તમારા માટે કોઈ ડ્રિન્ક લાવી શકુ?
are you ready to order?શુ તમે ઑર્ડર આપવા માટે તૈયાર છો?
 
do you have any specials?શુ તમારી પાસે કાઇ ખાસ છે?
what's the soup of the day?આજ ના દિવસ નો સૂપ કયો છે?
what do you recommend?તમે શુ ભલામણ કરો છો?
what's this dish?આ કઈ વાનગી છે?
 
I'm on a dietહું ઉપવાસ ઉપર છુ
 
I'm allergic to ...મને પરેજી છે...
wheatઘઉ થી
dairy productsદૂધ ની બનાવટો થી
 
I'm severely allergic to ...
nutsસૂકા મેવા થી
shellfishશલ માછલી થી
 
I'm a vegetarianહું શાકાહારી છુ
 
I don't eat ...હું... ખાતો નથી
meatમાંસ
porkડુક્કર નુ માંસ
 
I'll have the ...હું...લઈશ
chicken breastચિકન બ્રેસ્ટ
roast beefગાય નુ શેકેલુ માંસ
pastaપાસ્ટા
 
I'll take thisહું આ લઈશ
 
I'm sorry, we're out of thatહું દિલગીર છુ, તે ખલાસ થઈ ગયુ છે
 
for my starter I'll have the soup, and for my main course the steakમારી શરૂઆત માટે હું સૂપ લઈશ, તથા મુખ્ય માટે હું સ્ટેક લઈશ
 
how would you like your steak?તમે તમારી સ્ટેક કેવી રીતે લેવા પસંદ કરશો?
rareબહુ ઓછી
medium-rareમધ્યમ- ઓછી
mediumમધ્યમ
well doneસંપૂર્ણ રાંધેલી
 
is that all?બસ આટલૂ જ?
would you like anything else?શુ તમે કઈ બીજુ લેવાનુ પસંદ કરશો?
nothing else, thank youબીજુ કઈ નઈ, આભાર
 
we're in a hurryઅમે થોડા જલ્દી મા છે
how long will it take?તેને કેટલી વાર લાગશે?
it'll take about twenty minutesતેને લગભગ 20 મિનિટ લાગશે



No comments:

Post a Comment