Thursday, May 9, 2013

વધુ રોજીંદા હાવ - ભાવ


વધુ રોજીંદા હાવ - ભાવ

અહી કેટલાક વધુ સામાન્ય અંગ્રેજી પ્રતિભાવ આપેલા છે, જેનો તમે રોજ બરોજ ની વીવિધ પરિસ્થિતિ મા ઉપયોગ કરી શકશો.

OKબરાબર
of courseકેમ નહી
of course notજરાય નહી
 
that's fineચાલશે
that's rightબરાબર છે / સાચુ છે
 
sureજરૂર / ચોક્કસ
certainlyઅવશ્ય
definitelyચોક્કસ પણે
absolutelyઍક્દમ
 
as soon as possibleજેટલુ બને આટલૂ જલ્દી
 
that's enoughઆટલૂ બસ છે.
 
it doesn't matterતેનાથી કાઇ ફરક પડતો નથી.
it's not importantઍ આટલૂ મહત્વનુ નથી.
it's not serious
it's not worth itઆની આટલૂ કીમતી નથી.
 
I'm in a hurryહું ઉતાવળમા છુ.
I've got to goમારે જવુ પડશે.
I'm going outહું બહાર જાઉ છુ.
 
sleep wellસારી ઉંઘ લેજો.
same to you!તમને પણ.
 
me tooહું પણ.
not badખરાબ નથી.
 
I like ...મને ગમે છે...
himપેલો
herપેલી
itપેલુ
 
I don't like ...મને ગમતો નથી...
himપેલો
herપેલી
itપેલુ

No comments:

Post a Comment