Thursday, May 9, 2013

મિત્રો બનાવવા

મિત્રો બનાવવા

અહી કેટલાક વાક્યો છે જેનો ઉપયોગ જ્યારે નવા વ્યક્તિઓ ની મળીઍ ત્યારે કરી શકાય, તેમા ઓળખાણ તથા કેટલીક સામાન્ય વાતચીત નો પણ સમાવેશ થાય છે.

Introductions - ઓળખાણ

what's your name?તમારુ નામ શુ છે?
 
my name's ...મારૂ નામ...
Chrisક્રિસ
Emilyઍમિલી
 
I'm ...હું...
Benબેન
Sophieસોફી
 
this is ...આ છે...
Lucyલૂસી
my wifeમારી પત્ની
my husbandમારા પતિ
my boyfriendમારો પુરુષમીત્ર
my girlfriendમારી સ્ત્રીમીત્ર
my sonમારો પુત્ર
my daughterમારી પુત્રી
 
I'm sorry, I didn't catch your nameમને માફ કરશો, મને તમારુ નામ ખબર પાડી નહી
 
do you know each other?શુ તમે ઍક-બીજા ને જાણો છો?
 
nice to meet youતમને મળી ની સારુ લાગ્યુ
pleased to meet youતમને મળી ને ગમ્યુ
 
how do you do? (formal expression used when meeting someone new; the correct reply is how do you do?)તમે કેમ છો?
 
how do you know each other?તમે ઍક-બીજા ને કેવી રીતે ઓળખો છો?
we work togetherઅમે સાથે કામ કરીયે છે
we used to work togetherઅમે સાથે કામ કરતા હતા
we were at school togetherઅમે શાળા મા સાથે હતા
we're at university togetherઅમે મહાવિધ્યાલય મા સાથે હતા
we went to university togetherઅમે મહાવિધ્યાલય મા સાથે ગયા હતા
through friendsમિત્રો દ્વારા

Where are you from? - તમે ક્યા થી છો?

where are you from?તમે ક્યા થી છો?
where do you come from?તમે ક્યા થી આવો છો?
whereabouts are you from?તમે ક્યા થી આવો છો?
 
I'm from ...હું છુ...
Englandઇંગ્લેંડ થી
 
 
what part of ... do you come from?કયા ભાગ માથી...તમે આવો છો?
Italyઇટલી
 
where do you live?તમે ક્યા રહો છો?
I live in ...હું રહુ છુ...
Londonલંડન
Franceફ્રૅન્સ
 
I'm originally from Dublin but now live in Edinburghહું મુળભુત દુબઈ થી છુ પણ હવે લંડન મા રહુ છુ
 
I was born in Australia but grew up in Englandહુ ઑસ્ટ્રેલિયા મા જન્મ્યો છુ પણ ઇંગ્લેંડ મા મોટો થયો છુ

Further conversation - આગળ નો વાર્તાલાપ

what brings you to ...?શુ તમને ખેચી લાવ્યુ...?
Englandઇંગ્લેંડ મા?
I'm on holidayહું રજા ઉપર છુ
I'm on businessહું ધંધા ના કામે છુ
I live hereહું અહી રહુ છુ
I work hereહું અહી કામ કરુ છુ
I study hereહું અહી ભણુ છુ
 
why did you come to ...?તમે અહી કેમ આવ્યા છો...?
the UKઇંગ્લેંડ મા
I came here to workહું અહિયા કામ કરવા આવ્યો છુ
I came here to studyહું અહિયા ભણવા આવ્યો છુ
I wanted to live abroadમારે પરદેશ મા રહેવુ હતુ
 
how long have you lived here?તમે અહિયા કેટલો સમય થી રહો છો?
I've only just arrivedહું બસ હમણા જ આવ્યો છુ
a few monthsબસ થોડા મહીના થી
about a yearલગભગ 1 વર્ષ
just over two years2 વર્ષ થી થોડુ વધારે
three yearsત્રણ વર્ષ
 
how long are you planning to stay here?તમે અહોયા કેટલો સમય રહેવા ધારો છો?
until Augustઑગસ્ટ સુધી
a few monthsકેટલાક મહીના
another yearહજુ ઍક વર્ષ
I'm not sureહું ચોક્કસપણે કહી શકુ તેમ નથી
 
do you like it here?તમને અહિયા ગમે છે?
yes, I love it!હા,મને ખૂબ જ ગમે છે
I like it a lotહા,મને ખૂબ જ ગમે છે
it's OKતે બરાબર છે
 
what do you like about it?તમને તેમા શુ ગમે છે?
I like the ...મને ગમે છે ...
foodભોજન
weatherહવામાન
peopleલોકો

No comments:

Post a Comment