Friday, May 10, 2013

પત્રો તથા ઈ-મેઈલ લખવા


પત્રો તથા ઈ-મેઈલ લખવા



અહી કેટલાક વાક્યો તથા સંવાદો આપેલા છે, જે તમને અંગ્રેજી મા પત્રો તથા ઈમેલ લખતી વખતે કામ લાગશે

Writing an informal letter – ઍક સાહજીક પત્ર લખવો

તમારો પત્ર Dear થી ચાલુ કરો તથા તેના પછી જેને લખતા હોવ તેનુ પહેલુ નામ લખો, ઉદાહરણ તરીકે:
Dear Mark,વહાલા માર્ક,
Dear Jane,વહાલી જેન

વસ્તુઓ જે તમે કદાચ કહેશો
Thanks for your ...તમારા... માટે આભાર
letterપત્ર
postcardપત્ર
presentભેટ
invitationઆમંત્રણ
 
Sorry it's taken me so long to write.માફ કરશો,મને લખવામા ઘણી વાર થઈ
I hope you're well.આશા રાખુ તમે મજામા હોવ
Good to see you again last week.ગયા અઠવાડિયે તમને ફરી જોઈ આનંદ થયો
Look forward to seeing you soon!આશા રાખુ તમને ફરી જલ્દી મળિશુ!

અહી ઍક સાહજીક પત્ર પુરો કરવાના કેટલાક સામાન્ય રસ્તા આપેલ છે
Best wishes,ખૂબ શુભેચ્છા,
Kind regards,તમને વંદન,

જો તમે કોઈ પરિવારજન, ભાગીદાર કે સારા મિત્ર ની લખતા હોવ તો આવી રીતે પૂરુ કરી શકો
Love,પ્રેમ,

તમારુ પહેલુ નામ લખીને પૂરુ કરો

Writing a formal letter – ઍક કામનો પત્ર લખવો

Dear Mr Smith,વહાલા શ્રીમાન સ્મિથ,
Dear Mrs Jones,વહાલી શ્રીમતી જોન્સ,
Dear Miss Richards,વહાલી શ્રી રીચાર્ડ્સ,
Dear Ms Shepherd,વહાલી શ્રી શેફેર્ડ,

જો તમે નામ ના જાણતા હોવ તો નીચે આપેલી રીતે શરૂ કરો:
Dear Sir,માનનીય મુરબ્બી,
Dear Madam,માનનીય મુરબ્બી શ્રી,
Dear Sir or Madam,માનનીય મુરબ્બી અથવા મુરબ્બી શ્રી

ઍક કામના પત્રમા તમે શુ લખો તેના અમુક ઉદાહરણ અહી આપેલા છે
I am writing in reply to your letter of 4 September regarding your outstanding invoice.હું તમારા 4 સેપ્ટેંબરના બાકી ચલણ વિશેના પત્રના જવાબ મા લખુ છુ
 
Further to our conversation, I'm pleased to confirm our appointment for 9.30am on Tuesday, 7 January.આપણી થયેલી વાતના સંદર્ભમા 7 જન્વરી,મંગળવાર ના સવારે 9:30 ના આપણી મુલાકાત નક્કી કરતા મને ખુશી થાય છે
 
I would be grateful if you could attend to this matter as soon as possible.જો તમે આ બાબત વિશે ત્વરિત પગલા લેશો તો મને ખુશી થશે


Writing a formal letter (continued) – ઍક કામનો પત્ર લખવો(અનુસંધાન)

If you would like any further information, please don't hesitate to contact me.જો તમને બીજી કોઈ માહિતી જોઇતી હોય તો મારો સંપર્ક કરવામા સંકોચ ના રાખશો

જો તમને જવાબ જોઈતો હોય, તો તમે નીચેના વાક્યો તમારા પત્રના અંતમા લખી શકશો
I look forward to hearing from you.હું તમારા જવાબની રાહ જોઈશ

Yours sincerely,તમારો આભારી,

Yours faithfully,તમારો વિશ્વાશુ,

અંતમા તમારા હસ્તાક્ષર તથા પૂરુ નામ લખો

Writing an email – ઈમેલ લખવો

ઈમેલ, ધંધકીય હોય કે પારિવારિક સામાન્ય રીતે તે પત્ર કરતા વધુ સાહજીક રીતે લખાય છે
તમારે હમેશા તમારા ઈમેલ ને વિષય લખવો જોઇઍ જેનાથી આખા ઈમેલ ને થોડા શબ્દો મા કહી શકાય
ધંધાકીય ઈમેલ ની શરૂઆત જુદી હોઈ શકે, પરંતુ સામાન્ય રીતે જો તમે જેને લખતા હોવ તેને જાણતા હોવ તો સામાન્ય રીતે તેમનુ પહેલુ નામ વપરાય છે
Dear શબ્દ વાપરવો જરૂરી નથી પરંતુ ઘણા લોકો તેનો ઉપયોગ કરવાનુ પસંદ કરે છે
સામાન્ય રીતે ધંધા ને લગતા ઈમેલ નાના તથા વિષય ને અનુરૂપ હોવા જોઇઍ
જો તમે કોઈ જોડાણ મોકલતા હોવ તો તેનો તમારા ઈમેલ મા ઉલ્લેખ કરવો જરૂરી છે
પર્સનલ ઈમેલ પુરો કરવા તમે સાહજીક પત્ર માટે જે વાક્યો વાપર્યા તેનો જ ઉપયોગ કરી શકો
ધંધાને લગતા ઈમેલ પૂરા કરવાની અલગ રીતો છે, પણ નીચેના વાક્યો સૂચક છે:
Regards,પ્રણામ,
Kind regards,સાદર પ્રણામ,
Best regards,ખૂબ પ્રણામ
With kind regards,સાદર પ્રણામ સાથે,

ધંધાને લગતા ઈમેલ મા તમારે અંત મા તમારુ પૂરુ નામ, કંપની તથા સંપર્ક અંગેની વિગતો પણ લખવી જોઇઍ


No comments:

Post a Comment