Thursday, May 9, 2013

હોટેલ તથા આવાસ


હોટેલ તથા આવાસ

can you recommend any good ...?શુ તમે મને કોઈ સારી ... નુ સૂચન કરી શકશો?
hotelsહોટેલ
B&Bs (abbreviation of bed and breakfasts — small low-priced hotels which include breakfast)સૂવુ તથા ખાવુ (ઍવી નાની હોટેલ કે જેમા સવારનો નાસ્તો શામેલ હોય)
self-catering apartmentsજાતે ખાવાનુ બનાવી ને રહી શકાય તેવી જગ્યા
youth hostelsજુવાન લોકો માટેની છાત્રાલય
campsitesતંબુ નાખવાની જગ્યા
 
how many stars does it have?તેને કેટલા તારક મળેલા છે?
 
I'd like to stay in the city centreહું શહેરની મધ્ય મા રહેવાનુ પસંદ કરીશ
how much do you want to pay?તમે કેટલુ ભાડુ ભરવા માગો છો?
 
how far is it from the ...?તે ... થી કેટલુ દૂર છે?
city centreશહેરની મધ્ય
airportવિમાનઘર
railway stationરેલવે સ્ટેશન

No comments:

Post a Comment