Thursday, May 9, 2013

ટેક્શી દ્વારા યાત્રા કરવી



do you know where I can get a taxi?શુ તમને ખબર છે મને ટૅક્સી ક્યા મળશે?
do you have a taxi number?શુ તમારી પાસે ટૅક્સી નંબર છે?

Ordering a taxi - ટૅક્સી બોલાવવી

I'd like a taxi, pleaseમહેરબાની કરી ને હું ટૅક્સી લેવાનુ પસંદ કરીશ
 
sorry, there are none available at the momentમાફ કરશો, અત્યારે ઍક પણ મળી શકે ઍમ નથી
 
where are you?તમે ક્યા છો?
what's the address?સરનામુ શુ છે?
 
I'm ...હું ...
at the Metropolitan Hotelમેટ્રોપોલિટોન હોટેલ પર છુ
at the train stationરેલવે સ્ટેશન પર છુ
at the corner of Oxford Street and Tottenham Court Roadઑક્સ્ફર્ડ સ્ટ્રીટ અને ટૉટનમ કોર્ટ રોડ ના ખૂણા ઉપર છુ
 
could I take your name, please?શુ હું તમારુ નામ લઈ શકુ?
 
how long will I have to wait?મારે કેટલી વાર રાહ જોવી પડશે?
how long will it be?કેટલી વાર લાગશે?
 
quarter of an hourપંદર મિનિટ
about ten minutesલગભગ દસ મિનિટ
 
it's on its wayતે રસ્તા મા જ છે

In the taxi - ટૅક્સી મા છુ

where would you like to go?તમે ક્યા જવાનુ પસંદ કરશો?
 
I'd like to go to ...મારે જવુ છે...
Charing Cross stationચૅરિંગ ક્રૉસ સ્ટેશન
 
could you take me to ...?શુ તમે મને લઈ જાઇ શકશો ...?
the city centreસિટી સેંટર
 
 
how much will it cost?તેના કેટલા રૂપીયા થશે?
 
could we stop at a cashpoint?શુ આપણે કૅશ મશીન પાસે ઉભા રહી શકીઍ?
 
is the meter switched on?શુ મીટર ચાલુ છે?
please switch the meter onમહેરબાની કરી ને મીટર ચાલુ કરો


how long will the journey take?પ્રવાસ મા કેટલો સમય લાગશે?
 
do you mind if I open the window?જો તમને વાંધો ના હાય તો હું બારી ખોલુ?
do you mind if I close the window?જો તમને વાંધો ના હાય તો હું બારી બંધ કરુ?
 
are we almost there?શુ આપણે લગભગ પહોચી ગયા છે?
 
how much is it?તેના કેટલા થશે?
 
have you got anything smaller?શુ તમારી પાસે કાઇ નાનુ છે?
 
that's fine, keep the changeવાંધો નહી, તમે છુટ્ટા રાખો
 
would you like a receipt?શુ તમને રસીદ જોઈશે?
could I have a receipt, please?મહેરબાની કરી ને મને રસીદ મળશે?
 
could you pick me up here at ...?શુ તમે મને લઈ શકશો ...?
six o'clockછ વાગે
could you wait for me here?શુ તમે મારી અહિયા રાહ જોશો?

Things you might see - વસ્તુઓ જે તમે કદાચ જોશો

Taxisટૅક્સી
For hireભાડે મળશે

No comments:

Post a Comment