Friday, May 10, 2013

પરિવાર



fatherપિતા
motherમાતા
sonદિકરો
daughterદીકરી
parentવાલી
childબાળક
husbandપતિ
wifeપત્ની
brotherભાઈ
sisterબેન
uncleકાકા
auntકાકી
nephewભત્રીજો
nieceભત્રીજી
 
grandmother (grannygrandma)દાદી
grandfather (granddadgrandpa)દાદા
grandparentsદાદા-દાદી
grandsonપૌત્ર
granddaughterપૌત્રી
grandchildપૌત્ર-પૌત્રી
cousinપીતરાઈ
 
boyfriendપુરુષ મિત્ર
girlfriendસ્ત્રી મિત્ર
fiancéપરણેતર
fiancéeપરણેતર
 
godfatherપરમપિતા
godmotherપરમમાતા
stepfatherઓરમાન પિતા
stepmotherઓરમાન માતા
stepsonઓરમાન પુત્ર
stepdaughterઓરમાન પુત્રી
stepbrotherઓરમાન ભાઈ
stepsisterઓરમાન બેન

The in-laws - સાસરી પક્ષ

mother-in-lawસાસુ
father-in-lawસસરા
son-in-lawજમાઈ
daughter-in-lawવહુ
sister-in-lawનણદ
brother-in-lawસાળો


Other words related to the family

twinજોડિયા
 
to adoptદત્તક લેવુ
adoptionદત્તક
adoptedદત્તક લીધેલુ
 
only childઍકમાત્ર બાળક
single parentઍકલ વાલી
single motherઍકલ માતા
 
infantખૂબ નાનુ બાળક
babyનાનુ બાળક
toddlerઘૂંટણિયે ચાલતુ બાળક

Marital status

singleકુંવારા
engagedસગપણ થયેલુ
marriedપરણીત
separatedછૂટા પડેલા
divorcedછુટાછેડા
widowવિધવા
widowerવિધુર

Weddings - લગન

brideવધુ
bridegroomવર
marriageલગન
weddingલગન
wedding ringલગન ની વીંટી
wedding cakeલગન ની કેક
wedding dayલગ્ન દિવસ
best manઅણવર
wedding dressલગ્ન નો પોશાક

1 comment:

  1. the word guardian is use in place of parents... note it plz...

    ReplyDelete