Friday, May 10, 2013

કપડા ની ખરીદી



અહી આપેલા અંગ્રેજી વાક્યો નો ઉપયોગ તમે કપડા અથવા જૂતા ની ખરીદી કરતી વખતે કરી શકશો

Finding the right size - યોગ્ય માપ શોધવુ

could I try this on?શુ હું આ પહેરીને જોઈ શકુ?
could I try these on?શુ હું આ પહેરીને જોઈ શકુ? (જૂતા, પૅંટ અથવા જ્યારે ઍક કરતા વધારે વસ્તુ જોવી હોય)
could I try these shoes on?શુ હું આ જૂતા પહેરીને જોઈ શકુ?
 
do you want to try it on?શુ તમરે આ પહેરીને જોવુ છે?
do you want to try them on?શુ તમરે આ બધુ પહેરીને જોવુ છે?
 
what size are you?તમારુ માપ શુ છે?
what size do you take?તમે કયા માપ નુ લો છો?
 
I take a size ...હું ... માપનુ લઈશ
1010
 
do you have this in a size ...?શુ તમારી પાસે આ ...
77
do you have these in a size ...?શુ તમારી પાસે આ ...
1212
 
do you have a fitting room?તમારે ત્યા કપડા બદલવાનો રૂમ છે?
where's the fitting room?કપડા બદલવાનો રૂમ ક્યા છે?
 
have you got this in a smaller size?શુ તમારી પાસે આ નાના માપ મા છે?
have you got this in a larger size?શુ તમારી પાસે આ મોટા માપ મા છે?
 
could you measure my ...?શુ તમે મારી ... માપશો?
waistકમર
neckગળુ
chestછાતી
 
is that a good fit?શુ તે બરાબર ફીટ છે?
 
it's much too smallતે ઘણુ નાનુ છે
it's a little too smallતે થોડુ નાનુ છે
it's a little too bigતે થોડુ મોટુ છે
it's much too bigતે ઘણુ મોટુ છે
 
it's just rightઆ ઍક્દમ બરાબર છે
they're just rightતે ઍક્દમ બરાબર છે
 
it doesn't fitતે ફીટ થતા નથી
they don't fitતે ફીટ થતા નથી


Making a choice - પસંદગી કરવી

how do they feel?તે કેવુ લાગે છે?
do they feel comfortable?શુ તે આરામદાયક છે?
 
it suits youતે તમને શોભે છે
they suit youતે તમને શોભે છે
 
is this the only colour you've got?તમારી પાસે ફક્ત આજ રંગ છે?
 
what do you think of these?તમારો આ બાબતે શુ વીચાર છે?
 
I like themમને તે ગમે છે
I don't like themમને તે ગમતા નથી
I don't like the colourમને રંગ ના ગમ્યો
 
what are these made of?આ શૅમાથી બને છે?
 
are these washable?શુ આ ધોઈ શકાય તેવા છે?
no, they have to be dry-cleanedના, તેમને ડ્રાઇક્લેન કરાવવા પડશે
 
I'll take itહું તે લઈશ
I'll take themહું તે લઈશ
 

Things you might see - વસ્તુઓ જે તમે કદાચ જુઓ

Menswearપુરુષો ના કપડા
Womenswear or Ladieswearસ્ત્રીઓ ના કપડા
Childrenswearબાળકો ના કપડા
Babywearનાના બાળકો ના કપડા
Fitting roomકપડા બદલવાનો રૂમ
 
Sizeમાપ
S — Smallનાનુ
M — Mediumમધ્યમ
L — Largeમોટુ
XL — Extra-largeઘણુ મોટુ


No comments:

Post a Comment